ઓવરબ્રીજ
Friday, April 10, 2015
ભૂકંપ
છો ને –
જલતા જ્વાળામુખી
શિખર પર
અમારો વાસ રહ્યો!
છો ને-
પેટાળમાં
ધગધગતો લાવારસ
હલબલી રહ્યો!
હવે...
આકાશ
અમારી આંખમાં
છે
આજે
ને દરિયો
અમારી મુઠ્ઠીમાં હશે
કાલે
પછી
અમે ભૂકંપ...!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment