ઓવરબ્રીજ
Thursday, April 9, 2015
અનામત
આંગણે
ટીંગાડેલા
પિંજરામાં
રક્ષાયેલો
પોપટ
પાંખ
ફફડાવી
એકસામટું
આખું
ય
આભ
ઊડ્યાનો
આનંદ
માને
છે
ત્યારે
ઘરના
મોભારે
ટાંપીને
બેઠેલો
બિલાડો
ઘૂરકીને
કહે
છે
:
“
આ
અનામત
હઠાવો
મારો
હક્ક
ડૂબે
છે
!
”
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment