Friday, April 10, 2015

સંવાદ






હું કોણ?

. , ;  ! ?””...

પછીપ્

પ્રતિઘોષ
 
પડઘાય છે
 
મૌનમાં

સતત...

ને વિસ્તરતું જાય છે
 
મારી ભીતર
 
સહરા...!

No comments:

Post a Comment